વસ્ત્ર નોંધણી
શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોર ખાતે શ્રી ઠાકોરજીના વસ્તોની નોંધણી બાબતે નીચે જણાવેલ વિગતો /શરતો સંપૂર્ણપણે વાંચ્યાબાદ વસ્ત્ર નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે.
(૧) ૩૧ મી માર્ચ ૨૦૨૬ સુધીના દિવસો માટેના વસ્ત્રોની નોંધણી શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરની અધિકૃત વેબસાઈટ www.ranchhodraiji.org ઉપર સવાર માટે તેમજ સાંજ ના વસ્ત્રો ની નોંધણી કરી શકાશે.
(૨) વસ્ત્રનોંધણી નું પેમેન્ટ(લાગો) સવારના વસ્ત્ર માટે રૂ. ૫૦૦૦/ તથા સાંજના વસ્ત્ર માટે રૂ. ૨૫૦૦/ લાગો તુરંત જ ઓનલાઈન બુકીંગમાં પેમેન્ટ સ્લોટ દવારા જમા કરવાનો રહેશે.
(૩) વસ્ત્રની ઓનલાઈન નોંધણી કરાવતી વખતે એક જ તારીખ માં બે કે તેથી વધુ વૈષ્ણવોના વસ્ત્ર માટેનું બુકીંગ થયેલ હશે તો તેમાં બુકીંગનો-પેમેન્ટનો પ્રથમ નાણાં ચૂકવનાર નો સમય જ ધ્યાને લઈ વસ્ત્ર નોંધણી ક્રમ નકકી કરવામાં આવશે જે સબંધે કોઈ ફરીયાદ સાંભળવામાં આવશે નહીં. મેનેજરશ્રીનો નીર્ણય આખરી રહેશે.
(૪) મંદિરના લાગાના નકી કરેલ દિવસોની તથા ધનુમાસના પ્રારંભથી-અંત સુંધીના દિવસો ની તારીખ કોઈપણ વૈષ્ણવને આપવામાં આવશે નહીં. આ અંગે કમીટીનો નીર્ણય આખરી રહેશે.
(પ) શ્રી ઠાકોરજીના વસ્ત્રો રૂતુ અનુસાર નીચે મુજબના વસ્ત્રો ધરાવવામાં આવે છે જેથી તે મુજબ વસ્ત્રો નોંધાવનાર વૈષ્ણવભાઈઓએ તૈયાર કરવવાના રહેશે.
(૫/૧) ચૈત્ર સુદ-૧ (એકમ) થી વૈશાખ સુદ-૨(બીજ) સુંધી શુધ્ધ કોટનનો અગર અસલ મલમલ ના લહેરીયા વસ્ત્રો.
(૫/૨) વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી અપાઢ સુદ-૧એકમ સુંધી પ્યોર મલમલ-ચંદન ટપકાં/ભાતચીત્ર વાળા વસ્ત્ર.
(૫/૩) અષાઢ સુદ-૨(બીજ) થી અષાઢ સુદ-૫(પાંચમ) માત્ર સફેદ સુતરાઉ વસ્ત્રો.
(૫/૪) અષાઢ સુદ-૬ (છઠ) થી આસો સુદ-૯ (નોમ) સુંધી સુતરાઉ કાપડના (ચુંદડીયા-લહેરીયાના) વસ્ત્રો.
(૫/૫) આસો સુદ-૧૦ (દશમ)થી કારતક સુદ-૧૫(પૂનમ) સુંધી ભારે અસ્તરવાળા વસ્ત્રો.
(૫/૬) કારતક વદ-૧ (એકમ) થી મહાસુદ-૪(ચોથ) સુંધી શીતકાળ ના રૂવેલના વસ્ત્રો કીમતી ભરતના વસ્ત્રો.
(૫/૭) મહાસુદ-૫(પાંચમ) થી ફાગણ વદ-૦)) (અમાસ) સુંધી સફેદ મલમલ ના વસંતી કલરવાળા વસ્ત્રો.
(૬) સવારના વસ્ત્રો સાથે લક્ષ્મીજી માતાજી માટે સાડી-૧ નંગ તેમજ સવાર- સાંજના વસ્ત્રો માં શ્રીઠાકોરજીનું પીતાંબર-૧ નંગ લાવવાનું ફરજીયાત રહેશે.
(૭) ગરુડજી ભગવાન ના વસ્ત્રો બનાવવાના રહેશે.
(૮) શીતકાળમાં કારતક વદ-૧ થી મહાસુદ-૪ સુંધી શયન સમયે કીંમતીસાલજોટ-કીંમતી ઓવરકોટ ધરાવવામાં આવશે જેની સામે સાંજના વસ્ત્રો નોંધાવનાર કોઈ વાંધો લઈ શકશે નહીં.
(૯) અસામાન્ય સંજોગોમાં મંદિરના પોતાના વસ્ત્રો ધરવાના થાય તો તે પ્રમાણે અમલ કરવામાં આવશે અને જે તે દિવસ નોંધાયેલ વૈષ્ણવને બીજી તારીખ મંદિર તરફથી આપવામાં આવશે. જે અંગે કોઈ ફરીયાદ કરી શકાશે નહીં. આવો પ્રશ્ન ઉપસ્થીત થયે મેનેજરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવો અને આ અંગે મેનેજરશ્રીનો નીર્ણય આખરી ગણાશે.
(૧૦) નોંધાયેલ વસ્ત્રો સમયસર રૂતુ અનુસાર ઉપર પેરા (૫/૧) થી (૫/૭) માં જણાવ્યાનુસાર તૈયાર કરાવી મંદિરમાંઆગળના દિવસે જમા કરાવવાના રહેશે. જો સમયસર વસ્ત્ર કરાવવામાં નહીં આવે તો તેની વ્યવસ્થા મંદિર દવારા કરવામાં આવશે. આ અંગે કોઈ તકરાર ચાલશે નહીં. અને તે અંગેની ડીપોઝીટ પરત આપવામાં આવશે નહીં. અને તેના બદલે અન્ય તાારીખ મળી શકશે નહીં.
(૧૧) ઉપરના નીયમો મેંસંપૂર્ણ ધ્યાનથી વાંચ્યા છે જે મને કબુલ મંજુર અને બંધનકર્તા છે. આ અંગે કાયદાકીય ન્યાયક્ષેત્ર ડાકોર રહેશે